AGLS સ્વપ્ન અને ધ્યેય

AGLS સ્વપ્ન અને ધ્યેય :

સંગઠન

ગુજરાતની ૪૫૦ મહાજન તથા સંસ્થાઓને એકતાંતણે બાંધવાનો સંકલ્પ.

એકતા

શ્રી લોહાણા મહાપરિષદ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ એક થઈ દરેક મહાજનને એક કરવાનું કામ

સમર્પણ

સમર્પણની ભાવનાથી દરેક કાર્ય કરવા અને શરુઆત મારાથી જ કરીશ તો જ આગળ વધી શકાશે.

સેવા

મારા નાનામાં નાના રઘુવંશી જ્ઞાતિ બંધુની સેવા કરી શકું સંકલ્પ કરૂ છું.

રચનાત્મક કાર્ય

કંઇક ફળીભુત થાય તેવા રચનાત્મક કામજ કરવા છે.

મિશન

કોઇપણ ગોલ નક્કી કરી દીર્ઘ દ્રષ્ટીથી મિશનને હાંસલ કરવું.

ટાઇમ મેનેજમેન્ટ

સમયની કિંમત ખુબજ છે માટે સમયને પૂર્ણ ન્યાય આપી કાર્ય કરવા.

રીઝલ્ટ ઓરીએન્ટલ

પરિણામલક્ષી કાર્ય કરવા તેવો ર્દઢ સંકલ્પ

પ્લાનીંગ

કોઇપણ કાર્યક્રમપૂર્ણ પ્લાનીંગથી જ કરવો તેના વગર કોઈ કાર્યક્રમ કરવો નહી

માર્ગદર્શન

વડીલોનું માર્ગદર્શન મળી રહે અને તેમના આશીર્વાદ થકી જ આગળ વધવું.

ટીમવર્ક

કોઇપણ કાર્ય ટીમવર્ક વગર થતું જ નથી માટે સામુહિક પ્રયત્નોથી જ આગળ વધવું.

યુવા પેઢી

યુવા પેઢીને સમાજ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના ઉભી કરી તેમને સાથે રાખીને કાર્ય કરવા.

ઈગો

સમાજની સેવા માટે ઇગોને કોઈ જ સ્થાન નથી તો સમાજ સાથે જોડતા ઇગોને બાજુ પર મુકવો ખુબજ આવશ્યક છે.

લીડર

લીડર બનવું તેમજ નવા લીડર બનાવવા

શક્તિઓની ઓળખ

પોતાની શક્તિઓને ઓળખી સુષુપ્ત શક્તિઓને જગાડી કામકરવા

નિર્ણય શક્તિ

ત્વરિત નિર્ણય લઈ દરેક સમસ્યાના ઉકેલ મેળવવા

હકારત્મક અભિગમ

હકારત્મક વિચારો કરવા તેમજ દ્રઢતા પૂર્વક તેને અમલમાં મુકવા.

અધ્યાત્મિક આંક

અધ્યાત્મિક આંક જેવા કે સીધ્ધાતો ,આદશો અને જીવન મુલ્યો નક્કી કરી અને તે મુજબ જ જીવન જીવવું.

ધગશ

સમાજ સેવા માટે તીવ્ર ઇચ્છા શકિત ખુબ જ આવશ્યક છે માટે દરેક કાર્ય ને જોશ પૂર્વક ધગશશી કરવું

ભાતૃભાવ

દરેક રઘુવંશી જ્ઞાતિ બધું મારો ભાઈ છે તેવી લાગણી થી દરેક સમાજ સેવાના કાય કરવા .