સેવાઓ

અમારી સેવાઓ :

  સાણંદ ખાતે આવેલ પ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કર ના પિતાશ્રી હરિભાઈ ઠક્કર ના આશીર્વાદ થી સ્કુલ / ગુરુકુળમાં જ્ઞાતીના જે વિદ્યાર્થીના માતા - પિતા ના સ્વર્ગવાસ થયેલ હોઈ તેવા ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધાથીર્ઓ માટે ભણવા, રહેવા તથા જમવાની નિ:શુલ્ક સગવડની સેવા.

 અમદાવાદ મુકામે ઉચ્ચ સારવાર માટે ભણવા અર્થે આવતા જરૂરિયાતવાળા જ્ઞાતિ અન્ધુઓને પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કર ના નેજા હેઠળ આવેલ નીલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ્માંથી હોટલ નીલકંઠ ઇન, પાલડી ચાર રસ્તા, અમદાવાદ રહેવા, જમવાની નિ:શુલ્ક સગવગ (કોન્ટેક્ટ વિનય ઠક્કર મો. ૯૮૭૯૬૧૩૧૯૨)

 વડોદરામાં આવેલ એમ. એસ. યુનીવર્સીટીમાં અભ્યાસ કરવ આવતા જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને ભણવા, રહેવા, જમવાની સગવડ ભૂતપૂર્વ પ્રમુખશ્રી ઠાકોરભાઈ ઠક્કર (મો. ૯૮૯૮૬૧૧૬૩૯)

 રાજકોટ મુકામે આવેલ રઘુવંશી જલારામ હોસ્પીટલની આજુબાજુના ગામડા તથા શેરોમાં વસતા રઘુવંશી ભાઈ - બહેનો માટે મેદીકાલ સહાય, ઓપરેશન, રહેવા - જમવાની સગવગ નિ:શુલ્ક સગવડ શ્રી દિવ્યેશભાઈ રાજદેવ (મો. ૯૮૨૫૦૭૪૬૨૧) દ્વારા

 અકસ્માતને લગતા કેસ અંગે સંપૂર્ણ માર્ગદર્શન વકીલશ્રી મહેશભાઈ ઠક્કર - બોરસદ દ્વારા નિ:શુલ્ક સેવા.

 રાઈટ ટુ ઇન્ફોર્મેશન (RTI) કાયદાને લગતું માર્ગદર્શન ડો. અશ્વિનકુમાર કે ગણાત્રા સાહેબ (મો. ૯૮૨૫૭૯૧૬૯૬) દ્વારા

 'ઇન્ફોર્મેશન ટેકનોલોજી' (IT) ને લગતું સંપૂર્ણ માર્ગદર્શન શ્રી કિર્તીભાઈ જે. ઠક્કર (મો. ૯૮૨૫૦૬૪૯૧૭) દ્વારા

 તમામ જ્ઞાતિ બંધુઓને આર્થિક આયોજન માટે સંપૂર્ણ માર્ગદર્શન: નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની ટીમ દ્વારા

 તમામ જરૂરીયાતવાળા જ્ઞાતિ બંધુઓ માટે નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય આરોગ્યલક્ષી માર્ગદર્શન તથા સેવા - નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા

 શિક્ષણ સાથે સંકળાયેલા પ્રોફ્રેસર / શિક્ષકો તથા ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે યોગ્ય સહાય તથા માર્ગદર્શન.

 નિષ્ણાત એન્જીનીયર તથા આર્કીતેકની ટીમ દ્વારા જરૂરિયાત મુજબ માર્ગદર્શન તથા સહાય.

 "વ્યકિતત્વ વિકાસ" માટે નિષ્ણાત જ્ઞાતીના ફેકલ્ટીઓ દ્વારા ટ્રેનીંગ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય ના તમામ મોટા શહેરોમાં સંપૂરણ ની:શુલ્ક

 મહિલાઓ માટે નિષ્ણાંત ટીમ દ્વારા સ્ત્રી શક્તિના વિકાસ માટે તમામ પ્રકારનું માર્ગદર્શન તેમજ સહાય.

 પત્રકારત્વના ક્ષેત્રે નિષ્ણાંત પત્રકારો દ્વારા કેરિયર બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન તથા સહાય.

 યુવાનોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા યોગ્ય માર્ગદર્શન તથા સહાય યુવા ટીમ દ્વારા.

 શ્રી મધુભાઈ કોટક (આરતી મેડીકાલ સ્ટોર) અમદાવાદ દ્વારા કોઇપણ જાતિની દવાઓ ઉપર ૧૦ ટકાની રાહત.

  દેશ વિદેશ માં ટુર મેનેજમેન્ટ માટે નવભારત ટ્રાવેલ્સ દ્વારા ૧૦ ટકા રાહત નીતિનભાઈ ઠક્કર (મો. ૯૪૨૬૦૦૯૯૯૦) દ્વારા.