ઇવેન્ટ

ઇવેન્ટ

નુતન વર્ષા અભિનંદન

 31 Oct 2016

સ્નેહીશ્રી જ્ઞાતિજનો,
    પ્રકાશપર્વ દિપવાલની આપ સર્વે રઘુવંશી પરિવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ...  નુતનવર્ષમાં ઉઘડતી ઉષાઓને પારંગતી પ્રભાત આપ સૌના જીવનને અજવાળે, અને શાંતિ સમૃદ્ધિ રક્ષિત વસંતનો વૈભવ લઇ વિકસે તેવી શુભકામના..
    સવંત ૨૦૭૩ નુતનવર્ષના મંગલ પ્રભાતે આપણે આપણા મતભેદોણે મિટાવી જ્ઞાતિની એકતા-ઉત્કર્ષમાં ખભે ખભા મિલાવી કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કરીને જે જ્ઞાતિની દરેક સંસ્થાને પ્રગતિને ચરણસીમાએ લઇ જશે...
    નુતનવર્ષમાં આપ સોંની આપની દીર્ઘદ્રષ્ટી અને સમાજ ઉત્કર્ષની ઉચ્ચાભાવના સાથે રચનાત્મક કાર્ય કરતા રહો તે માટે અખિલ ગુજરાત લોહાણા સમાજના તમામ હોદ્દોદારો વતી ખુબ-ખુબ શુભેચ્છાઓ..
    આજના સમાજમાં સંગઠનની ખુબજ જરૂર છે સંગઠનમાં મોટી તાકાત છે તો નવા વર્ષમાં પહેલો સંકલ્પ એ કરીએ, આવનારા વર્ષમાં આપની ઉત્તરોતર પ્રગતિ થાય તેવી પૂજ્ય શ્રી જલારામબાપા ના ચરણોમાં પ્રાથના સહ...