રઘુવંશી રમોત્સવ - ૨૦૧૮

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા રઘુવંશી સ્પોર્ટ રમત ગમત ઉત્સવ જ્ઞાતિગૌરવ ટ્રોફી ૨૦૧૮.ક્રિકેટ ટુર્નામેન્ટ
|
|

કબડ્ડી
|
|

કેરમ
|
|

વોલીબોલ
|
|

ચેસ
|
|

ટેબલ
ટેનીસ
|
|

બેડ
મિન્ટન

તારીખ 26/27/28/01/2018 શુક્રવાર શનિવાર અને રવિવાર જે જાહેર રજા ના દિવસો માં રમત ગમત ઉત્સવ ઉજવણી ના કાર્યક્રમ આણંદ મુકામે રાખેલ છે તે નિમિતે પુરા ગુજરાત માંથી યુવા કન્વીનરો ની આણંદ મુકામે ઠક્કર લોહાણા મહાજનવાડી માં યુવા કન્વીનરો ની મિટિંગ રાખેલી મિટિંગ માં રમત ગમત ઉત્સવ નિમિતે અગત્ય ના બધા નિર્ણયો લઈને સારી રીતે ઉત્સવ ઉજવણી ઉજવાય તે હેતુ થી મિટિંગ રાખેલી તેમાં ત્રણ દિવસ ના ઉજવણી ખર્ચ ને પહોંચી વળવા અલગ અલગ રમત ઉત્સવ ના સૌજન્ય દાતા તરીખે ના નામ ની જાહેરાત કરી તે દાતાશ્રી ઓ નામ વાઇજ ની યાદી નીચે છે.
રૂપિયા 1,51,000 ક્રિકેટ ટ્રોફી ના મુખ્ય દાતાશ્રી મયુર ભાઈ કોટક આણંદ અને સાગરભાઈ ઠક્કર ભુજ તે બંને ના તરફ થી મુખ્ય રમત ક્રિકેટ ટ્રોફી ના સૌજન્ય દાતાશ્રી .
31,000 કોટક એસ્ટેજ એજન્સી હસ્તક.અશ્વિનભાઈ.ડી.કોટક સુરત વોલિબોલ રમત ના ટ્રોફી ના દાતા
31,000 હજાર પ્રવીણભાઈ ઠક્કર આણંદ કબડી રમત ટ્રોફી ના દાતાશ્રી
31,000 હજાર મગનભાઈ રૂપાવેલ વડોદરા ટેબલ ટેનિસ ટ્રોફી ના દાતાશ્રી
31,000 શૈલેષભાઇ સોનપાલબેડ મિન્ટન ટ્રોફી ના દાતાશ્રી
31,000 વસંતભાઈ કોડલાણી અંજાર મેરેથોન દોડ ટ્રોફી ના દાતા
ચેસ 31,000 હજાર ના દાતા લેવાના બાકી છે
કેરમ ના 31,000 ના દાતા લેવાના બાકી છે
ઉપર મુજબ ના જે રમત ના દાતાશ્રી ઓ છે તેમના સૌજન્ય થી દરેક ખેલાડી ને સન્માન પત્ર અને ટ્રોફી દાતાશ્રી ઓ નામ થી અને દાતાશ્રી ઓ ના હસ્તે વિજેતા ખેલાડી ઓ ને અર્પણ કરવામાં આવશે
અન્ય ખર્ચ ને પહોંચી વળવા માટે રમત ગમત ઉત્સવ દરમિયાન રૂપિયા 11,000 લેખે વિશ - વિશ દાતાશ્રી ઓ લેવાનું મિટિંગ દરમિયાન સર્વા નું મતે નક્કી કરેલ છે તે પૈકી ના .
રૂપિયા 11,000 ધીરુભાઈ ઠક્કર આણંદ
રૂપિયા 11,000 વિનુભાઈ માંડવીયા વડોદરા
રૂપિયા 11,000 મુકેશભાઈ ઠક્કર અમદાવાદ
રૂપિયા 11,000 ચેતનભાઈ રાય કુંડલીયા સોર્સ ફાઇનસ આણંદ
તો હજુ ઘણા દાતાશ્રી લેવાના બાકી છે તો જે હોદેદારો અગ્રણી ઓ ફંડ આપવા ઇચ્છતા હોય તેને ફોન થી જાણ કરવી આ ઉત્સવ ની આમંત્રણ પત્રિકા અંદાજે 5000 જેટલી સમાજ માં વિતરણ કરવામાં આવશે તમામ દાતાશ્રી ઓ ના નામ આમંત્રણ પત્રિકા માં જાહેર કરવામાં આવશે
દાન લખાવવા અથવા અન્ય કોઈ માહિતી માટે નો કોન્ટેક નંબર

વોટ્સઅપ નંબર
99099 94197

ધનવાન કોટક

મોબાઈલ નો.
81600 61847

પ્રવીણભાઈ ઠક્કર

મોબાઈલ નો.
98257 18080

વરિષ્ઠ ઉપપ્રમુખ
શ્રી મુકેશભાઈ ઠક્કર,

મોબાઈલ નો.
98240 09921

રમત ગમત સમિતિ પ્રમુખ
મયુરભાઈ કોટક

મોબાઈલ નો.
99747 99747

કોડીનેટર
શ્રી સાગરભાઈ ઠક્કર

મોબાઈલ નો.
75671 23345

લી
ધનવાન કોટક
  ના
જય જલારામ


ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો.
રમોત્સવ - ૨૦૧૮ માં ભાગ લેવા માટે ચેસ , કેરમ, બેદ મિન્ટન, ટેબલ ટેનિસ રમત નું ફોર્મ
રમોત્સવ - ૨૦૧૮ માં ભાગ લેવા માટે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ રમત નું ફોર્મ